વધુ એક ફ્લાઈટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ફ્લાઈટમાં કરાયું સર્ચ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વિસ્તારાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જેનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ ફ્લાઈટની સર્ચ કરવામાં આવી હતી. મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ મળી આવી ન હતી. આ પછી સુરક્ષા દળોની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.