ભારે પવન સાથે વરસાદની આગાહી : ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં આજથી 7 દિવસ વિવિધ શહેરોમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં સામાન્યથી અતિભારે 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. જેમાં પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં અતિભારે વરસાદ આવશે. તથા આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી સાથે રાજકોટ, જામનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ભાવનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. તેમજ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગાહી કરાઇ છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. રાજ્યમાં ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આજે અમુક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી: રાજ્યમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં ક્યાંક ભારે તો અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં પોરબંદર, જુનાગઢ, દ્વારકા તથા ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમા આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં વિધિવત રીતે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં તો વરસાદી મહેર પણ થઈ ગઈ છે. ખેડૂતોમાં વરસાદને લઈને અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે કેવો વરસાદ આવશે તેને આગાહી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.