કોર્ટમાં હાજરી દરમિયાન CM અરવિંદ કેજરીવાલની તબિયત બગડી

Other
Other

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બુધવારે કોર્ટમાં હાજરી દરમિયાન અચાનક તબિયત લથડી હતી. અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે તેમનું શુગર લેવલ નીચે જઈ રહ્યું છે. તેઓ નર્વસ ફીલ કરી રહ્યો છે. આ પછી તેમને કોર્ટ રૂમમાંથી બહાર બીજા રૂમમાં લઈ જવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.