![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/om-birla.png)
ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર તરીકે ચૂંટાયા, PM મોદી અને રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવ્યા
લોકસભાના નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે. NDAના ઉમેદવાર ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર તરીકે ચૂંટાયા છે. પીએમ મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઓમ બિરલાને બેઠક પર લઈ ગયા અને તેમને કાર્યભાર સંભાળ્યો છે.
મોદીએ સ્પીકર માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના અધ્યક્ષ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આના પર રાજસ્થાન સિંહે તેમનું સમર્થન કર્યું હતું.