પટના સહીત 40 એરપોર્ટોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હાઈ-એલર્ટ પર કરાઈ સુરક્ષા વ્યવસ્થા

ગુજરાત
ગુજરાત

દેશમાં એકવાર ફરી ધમકી ભર્યો મેઈલ આવ્યો છે. આ વખતે પટના એરપોર્ટ સહીત 40 હવાઈમથકને બોબ્મથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ સૂચના મળતા જ એરપોર્ટો પર હડકંપ મચી ગયો છે. તમને જણાવી દઈએ કે ધમકી મળતા જ એરપોર્ટો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તપાસ એજેન્સીઓ પણ અલર્ટ થઇ ગઈ છે અને તપાસ શરુ કરી દીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.