![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/jammu.png)
હવે જમ્મુ-કાશ્મીરની તમામ શાળાઓમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવશે, સરકારે જાહેર કર્યો આદેશ
જમ્મુ-કાશ્મીરની તમામ શાળાઓમાં રાષ્ટ્રગીત ફરજિયાત કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને એક પરિપત્ર જારી કરીને આ આદેશ આપ્યો છે. આદેશ મુજબ તમામ શાળાઓમાં સવારની એસેમ્બલી રાષ્ટ્રગીત સાથે શરૂ થશે.
Tags india Jammu Kashmir Rakhewal