સોનાની દાણચોરીમાં એર હોસ્ટેસની ધરપકડ, પ્રાઈવેટ પાર્ટમાં સોનું લઈ જવાનો આરોપ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એર ઈન્ડિયા માટે કામ કરતી એર હોસ્ટેસની સોનાની દાણચોરી માટે ધરપકડ કરવામાં આવી છે (Air Hostess Arrested Gold Smuggling). તેણી કથિત રીતે પ્રાઈવેટ પાર્ટમાં સોનું છુપાવીને લાવવાનો પ્રયાસ કરી રહી હતી. 31 મેના રોજ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ ડીઆરઆઈએ કેરળના કન્નુર એરપોર્ટ પરથી મહિલાની ધરપકડ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.