સાંતલપુર ખાતે મીઠું ભરીને આવતા અવરલોડ ડમ્પરોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા વારંવાર અકસ્માત નો ભય
પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે મીઠા રણમાં અલગ અલગ મીઠાની ફેક્ટરીઓ આવેલી છે તેની અંદર બનાસકાંઠાના બોરૂ ગામથી મીઠું ભરીને આખો દિવસ અને રાત્રે અવરલોડ ભરીને મીઠાના ડમ્પરો ચાલતા હોય છે તેના કારણે રોડ ઉપર મીઠા વાળું પાણી ઢાળવાના કારણે ચિકાસ જામી જતી હોય છે. તેના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે કેટલાક લોકો તો મોતને ભેટી ચુક્યા છે.
આ અકસ્માતના કારણે સાતલપુર પોલીસ અને આરટીઓની મીઠી નજર હેઠાણ અવરલોડ મીઠાના ડમ્પરો બોરૂ ગામથી સીધાડા થી સાતલપુર સુધી પહોંચતા હોય છે રસ્તામાં રોડ ઉપર પાણી વાળો મીઠું ઢણવાના કારણે રોડ ઉપર ચીકાશ જાણતી હોય તેને લઈને વારંવાર અકસ્માતની બની રહી છે ઘટનાઓ સાતલપુર પોલીસ અને આરટીઓ આવા અવરલોડ ભરીને જાતા સામે કાર્યવાહી કરશે કે મીઠા આશીર્વાદ આપશે તે જોવા નું રહ્યું.