ડીસામાં મોબાઈલ કંપનીમાં નોકરી કરતા યુવકનું મોડી રાત્રે બસ સ્ટેશન ખાતે હાર્ટ એટેક થી મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં યુવકનું હાર્ટ એટેકથી મોત: ડીસામાં મોબાઈલ કંપનીમાં નોકરી કરતા યુવકનું મોડી રાત્રે બસ સ્ટેશન ખાતે હાર્ટ એટેક થી મોત નીપજયુ હતું. ડીસામાં ખાનગી મોબાઇલ કંપનીમાં નોકરી કરતા મૂળ દિયોદર તાલુકાના માડકા ગામના અને હાલ ડીસા રહેતા જીતુભાઈ ભીખાલાલ વ્યાસ ઉંમર 40 ગત મોડી રાત્રે ડીસા બસ સ્ટેશનને  મિત્રો સાથે બેઠા હતા. તે દરમિયાન હૃદય રોગ નો હુમલો આવવાથી તેઓનું અચાનક મોત નિપજ્યું હતું. મિત્રો દ્વારા તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા જોકે ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.