લગ્નની ચોરીમાંથી વરરાજા પરીક્ષા આપવા ધાનેરાની કોલેજમાં આવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

લગ્ન ની હરી ભરી સીઝન મા એક વિડિયો સામે આવ્યો છે.ધાનેરા ની સૂર્યોદય કોલેજ ખાતે વરરાજા માંડવે થી પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા. પહેરવેશ માં સેરવાની. માથે સાફો અને બાંધેલું મોર પગ મા મોજડી વરરાજા ને પરણવાનું 11 વાગ્યે અને 30 મિનિટ એ મુહર્ત હતું. તો બીજી તરફ બી એ સેમિસ્ટર ની પરીક્ષા મા ઇતિહાસ વિષય નું પેપર હતું. પેપર નો સમય સવાર નો 8:30 થી 11 કલાક સુધી નો હતો.જેથી વરરાજા પેપર આપવા માટે આવી પહોંચ્યા હતા.અને પરીક્ષા ના સમયે ઇતિહાસ નું પેપર આપી ગત રોજ નો દિવસ ઇતિહાસિક બનાવી વરરાજા પરિપૂર્ણ પોષક મા લગ્ન નાં માંડવે પહોંચ્યા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.