કાંકરેજ તાલુકાના બુકોલી બસ સ્ટેન્ડ પાસે એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના બુકોલી બસ સ્ટેન્ડ પાસે એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના બુકોલી બસ સ્ટેન્ડ પાસે દિયોદર ડેપો ની એસ ટી બસ જઈ રહી હતી ત્યારે પાછળ થી આવી રહેલ  હતી ત્યારે કાર ચાલક એ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ ની પાછળ કાર ઘૂસી જતાં કારમાં સવાર ચાર લોકોને ગંભીર રીતે ઇજાઓ થતાં સારવાર અર્થે શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યાં હતાં

જેમાં એક વ્યક્તિ બસમાં બેઠા હતા જેઓ ઠાકોર વાલાજી દાદુજી ડિસા તાલુકાના મુડેઠા વાળા ને ઇજા પહોંચી હતી અને ગાડીમાં સવાર પાટણ તાલુકા ના વામૈયા ના (૧) મેહુલ વાલાભાઈ ઠાકોર(૨) સવિતાબેન હેમંતજી ઠાકોર (૩) ભૂમાજી હમીરજી ઠાકોર ને નાની મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે શિહોરી પોલીસ મથકે જાણ થતાં પોલીસે તાત્કાલિક અસરથી એસ ટી બસ ને શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી ત્યારે દીયોદર ડેપો ના એસ ટી કર્મચારી શિહોરી પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.