સુરત: પલસાણામાંથી 24 લાખથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

ગુજરાત
ગુજરાત

સુરતના પલસાણામાં LCBની ટીમે બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડયો છે. મારૂતિ ઈન્ડસ્ટ્રીયલમાં આવેલી શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ સામે કાર્યવાહી કરવામાં આવતા 24 લાખથી વધુની રકમના શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરીને સેમ્પલ લેવાની કાર્યવાહી કરાઈ છે. હાલમાં ફૂડ વિભાગે કારખાનું સિઝ કરી દિધું છે.

સુરતના પલસાણામાં LCBએ બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. કારખાનામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. મારૂતિ ઈન્ડસ્ટ્રીયલમાં આવેલી શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 24 લાખથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી સેમ્પલ લેવાની કાર્યવાહી કરાઈ છે. સેમ્પલ લઈ કારખાનું સિઝ કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.