પાટણ નગરપાલિકામાં સ્વચ્છતા શાખાની બેઠક યોજાઈ

પાટણ
પાટણ

પાટણ નગર પાલિકા ની સ્વચ્છતા શાખા ની બેઠક સોમવારે સાંજે પાલિકા ના સભા ખંડ માં યોજાઈ હતી જેમાં બજેટ સહિત વોડ ઇન્સપેક્ટરો ને શહેરના લારી ગલ્લા સહિત બજારમાં દુકાન દારો દવરા કચરો નાખનાર ફોટા પડી તેમની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં સૂચના આપી હતી તો શહેર માં બંધ પડેલ કેબીનો નો સર્વે કરી રિપોર્ટ આપ્યા બાદ બંધ હાલત માં હોય તેવા કેબીનો ઉપાડી લેવામાં આવશે.સ્વચ્છતા શાખા ના ચેરમેન હરેશ મોદી ને જણાવ્યું હતું કે આજે અમે સ્વચ્છતા ની કમિટી બોલાવી હતી જેમાં વોડ ઇસ્પેક્ટર હાજર રાખીને સૂચના આપવામાં આવી હતી. વોડ ઇન્સપેક્ટરો ને શહેરના લારી ગલ્લા સહિત બજારમાં દુકાનો બહાર રાત્રે કચરો નાખેલ હોય તેમની દુકાન પાસે પડેલ કચરા ઓના ફોટો પાડવા અને દુકાન વાળા સવારના ઊઠીને કચરો રોડ પર નાખશે તેના ઉપર લીગલ કાર્યવાહી કરવા નગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.


વધુ માં જણાવ્યું હતું કે અમારી પાસેની 15માં નાણાં પચ ની 1.કરોડ 82 લાખ ની ગ્રાન્ટ આવી હતી અને એસસીએસપીની 15માં નાણાપાંચ ની 17 લાખ 12 હજારની ગ્રાન્ટ હતી એનું આયોજન કર્યું છે. જેમાં છોટા હાથી 11 નક્કી કર્યા છે જેની કિંમત 93લાખ 11હજાર થાય છે. કન્ટેનર બીજા 15 નક્કી કર્યા છે જેની કિંમત 9 લાખ રૂપિયા થાય છેબે મીની રોડ સ્વીપર લાવવામાં નું નક્કી કારયુ છે જેથી રોડ ઉપર જે ડિવાઇડર ની બાજુમાં કચરો જે ભેગો થતો હતો એ સાફ કરી શકશે એવા બે મિનિટ ઉપર નક્કી કર્યા છે જેની કિંમત 60 લાખ થઈને અમે 240 નંગ 110 લીટરના ડસ્તબીન જે જાહેર રસ્તા છે જે ચાર રસ્તા છે અને બાગ બગીચા માં મુકવા માં આવશે જેથી લોકો કચરો એમાં નાખે એટલે ગંદકી ઓછી થાય જેની કિંમત 12 લાખ રૂપિયા થાય છે એક કન્ટેન્ટ લીફટર છે 7:30 લાખ રૂપિયા થાય છે આમ કુલ 1 કરોડ 82 લાખનું આયોજન કર્યું છે જે કારોબારી માં મૂકી બોર્ડ માંમંજૂરી માટે લઇ જવામાં આવશે.એસસીએસપીની 17 લાખ ની ગ્રાન્ટ માંથી એક ટ્રેક્ટર,એક મીની ટ્રોલી અને એક છોટાહાથી લાવવામાં આવશે.શહેર 45 કચરા પોઇન્ટ છેત્યાં વોડ ઓફીસ માં સીસીટીવી કેમેરા લગાવવા માટે નક્કી કરવા જઈ રહ્યા છે જેથી લોકો કચરો કચરાપેટી નાખત નથી નાખતા ઓફિસમાં શું કામગીરી ચાલી રહી છે તે જોઈ શકાયએ બાબત પણ કારોબારી માં મુકવામાં આવી છે.પાટણ નગર સ્વચ્છ રાખવા ચેરમેન દવરા અપીલ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.