ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, જાણો શું કહે છે હવામાન નિષ્ણાંત

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ડિસેમ્બર કરતા પણ વધુ ઠંડી ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે. આજથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે. તેમજ પવનની ઝડપ 20થી 30 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે. જોકે રાહતની વાત એ છે કે, હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.