હરણી બોટ દુર્ઘટનામાં કોટિયા પ્રોજેકટનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહની ધરપકડ, અત્યાર સુધી 9 આરોપી ઝડપાયા

ગુજરાત
ગુજરાત

વડોદરામાં બનેલ હરણી બોટ કાંડમાં ૧૪ નિર્દોષોનો ભોગ થયો હતો. જો કે હવે મળતી માહિતી મળી રહી છે કે 14 ભોગ લેનાર હરણી લેકઝોનની બોટ દુર્ઘટનાના બનાવમાં પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી ફરાર થયેલા આરોપીઓની તપાસ કરી રહી છે. હરણી બોટ દુર્ઘટનામાં SIT ની ટીમને વધું એક સફળતા મળી છે. SIT એ કોટિયા પ્રોજેકટનાં પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહની ધરપકડ કરી છે. આ કેસમાં ગઈ કાલે ઝડપાયેલા ગોપાલ શાહનો સબંધી છે.

આ કેસમાં પોલીસે અત્યારસુધી 9 આરોપીની ધરપકડ કરી છે. હજૂ 10 આરોપી ફરાર છે. આ આરોપીની શોધખોળ થઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.