ઊંઝામાં ભાજપને ફટકો, પ્રમુખ દીક્ષિત પટેલે આપ્યું રાજીનામું

ગુજરાત
ગુજરાત

મહેસાણાના ઊંઝામાં ભાજપને ફટકો લાગ્યો છે. ભાજપ નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું છે. ભાજપના દીક્ષિત પટેલે રાજીનામું આપતાં ભાજપને ભડકો પડ્યો છે. દીક્ષિત પટેલે નગરપાલિકામાં ચાલતાં આતંરિક વિખવાદને કારણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઊંઝા નગરપાલિકામાં કુલ 36 સદસ્યો છે. જેમાંથી 21 ભાજપનાં સદસ્યો છે અને અન્ય 15 સદસ્યો અપક્ષના છે. જેમાંથી ભાજપનાં 6 સદસ્યોએ ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષમાં જોડાયા હતાં. તેથી અત્યારે ઊંઝા નગરપાલિકામાં ભાજપના 15 સદસ્યો છે અને અપક્ષના 21.

ત્યારે વધું એક ઊંઝા નપાનાં પ્રમુખ દીક્ષિત પટેલે રાજીનામું આપતાં ભાજપને ભડકો પડ્યો છે. નગરપાલિકામાં ચાલતાં આતંરિક વિખવાદને કારણે રાજીનામું આપ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.