વડગામમાં કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ ખાતે ભારત જોડો યાત્રા અને કોંગ્રેસનું સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા. અર્જુન મોઢવાડિયા, રામકિશન ઓઝા, ગેનીબેન ઠાકોર, જીગ્નેશ મેવાણી, અમૃતજી ઠાકોરની હાજરી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને બોહોળી સંખ્યામાં લોકો હજાર રહ્યા હતા. જેમાં કોંગ્રેસના નેતાઓએ ભારત જોડો યાત્રામાં જોડાવાનું આહવાન કર્યું હતું.


આવતીકાલથી કોંગ્રેસના રાહુલ ગાંધી ન્યાય યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેની દરેક જિલ્લામાં કોંગ્રેસ દ્વારા અને યાત્રામાં જોડાવા લોકોને આમંત્રણ અપાય છે દાહોદથી સુરત સુધી સાડા ચારસો કિલોમીટરની આધ્યા યાત્રા હશે અને જેમાં કોંગ્રેસના અનેક લોકો જોડાશે ત્યારે વડગામ ખાતે ન યાત્રા અને સ્નેહમિલન કાર્યક્રમમાં અર્જુનનું મોઢવાડિયા અમિત ચાવડા, રામકિસન ઓઝા, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કાંકરેજ ધારાસભ્ય અમૂત ઠાકોર, પૂર્વ જિલ્લા પ્રમુખ પીનલ બેન ઘાડીયા હતું જોકે ભાજપ સરકાર પર કોંગ્રેસના નેતાઓએ પ્રહાર કર્યા હતા જોકે જાહેર સભા સંબોધતા કોંગ્રેસ નેતાઓ એ આવનારી લોકસભામાં પાટણને બનાસકાંઠાની સીટ કોંગ્રેસ જીતાડવા કહું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.