વધુ એક અપક્ષ ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવી શક્યતા

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં પક્ષ પલટો જોવા મળી રહ્યો છે. વધુ એક અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી છે. વાઘોડિયાનાં અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ રાજીનામુ આપે તેવાં અહેવાલો મળી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઉત્તરાયણ પછી ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે. ધર્મેન્દ્રસિંહ અપક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.