આનંદપુરા કંપા પાસે સેન્ટ્રો કારમાં સંતાડીને લઈ જવાતુ ગૌમાંસ ઝડપાયું પોલીસે એક આરોપીને પકડ્યો

અરવલ્લી
અરવલ્લી

મોડાસાના આનંદપુરા કંપા પાસે પોલીસ દ્વારા વાહન ચેકીંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન મોડાસાથી ગોધરા તરફ જઈ રહેલી એક સેન્ટ્રો કારની તલાશી લેતા કારમાંથી 245 કિલો જેટલું ગૌમાંસ ઝડપાયું હતું. કારમાં ડ્રાયવર સહિત બે કસાઈઓ હતા. પોલીસ ગાડી ઉભી રખાવે એ પહેલા એક કસાઈ કૂદીને ભાગી જવામાં સફળ રહ્યો હતો.

જ્યારે અન્ય એક કસાઈ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. ગૌમાંસની કિંમત 25 હજાર જેટલી થાય છે, ત્યારે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.