ઊંઝાના ધારાસભ્યએ કે.કે. પટેલ વિધાનસભાની ચૂંટણી બાદ હવે મુલાકાત લેતા સ્થાનિકોમાં નારાજગી

મહેસાણા
મહેસાણા

ઊંઝા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કે.કે પટેલ દ્વારા ગામડાઓમાં પ્રવાસ ચાલુ કરાયો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી બાદ હવે ધારાસભ્ય દ્વારા મુલાકાતનો સમય મળ્યો છે. ગ્રામજનોના પ્રશ્નો હલ કરવા તેમજ ગ્રામજનોને પડતી મુશ્કેલીને સાંભળવા માટે પ્રવાસ કરી રહ્યા છે. અલગ અલગ ગામ લોકો નાના-મોટા પ્રશ્નો લઈને ધારાસભ્ય પાસે આવે છે. ત્યારે ધારાસભ્ય દ્વારા બોહેધરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં જે પણ પ્રશ્નો હશે એનો નિકાલ કરવામાં આવશે.


ઊંઝા તાલુકાના ભુણાવ ગામમાં ધારાસભ્ય કે.કેય પટેલે મુલાકાત લીધી એ દરમિયાન ગામ લોકોએ જણાવ્યું હતું કે, સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક રોડની માંગણી હતી. વારંવાર અરજીઓ તેમજ રજૂઆતો કરી હતી પરંતુ નિકાલ આવ્યો નહતો. ધારાસભ્ય દ્વારા ટૂંક સમયમાં રોડ મંજુર કરી આપવામાં આવશે તેમજ આજુબાજુના ગામમાં રહેતા ગરીબોને ઘર નથી તેઓના પ્રશ્નોનો પણ નિકાલ કરવામાં આવશેની બાંહેધરી આપવામાં આવી હતી.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.