મોટી ઘરનાળના યુવકનું માલગાડીની ટકકરથી મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભીલડી : ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામના યુવક જલાજી જીવણજી ઠાકોર ઉ.વ. ૩૭ ગઇકાલે રવિવારે રાત્રીના સુમારે અગમ્ય કારણોસર માલગાડીની નીચે આવી જતા તેનું મોત નીપજયું હતું. જેની જાણ ભીલડી પોલીસને થતા ભીલડી પીએસઆઇ એ.બી.શાહ ઘટના સ્થળે જઇને લાશનો કબજો લઇને ભીલડી પ્રાથમિક આરોગ્ય કેંદ્રમાં પીએમ કરાવીને લાશને વાલી વારસદારોને સોપી હતી.અને અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.