અમદાવાદ: માલધારી મહિલાઓનું થાળી વગાડીને વિરોધ

ગુજરાત
ગુજરાત

માલધારી મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં દાણીલીમડા ઢોરવાડામાં સામે માલધારી મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઢોરવાડામાં પશુઓને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત સિવાય અમદાવાદમાં અન્ય વિસ્તાર ઇસનપુર, સરખેજ, પાલડી સહિતના વિસ્તારોમાં મહિલાઓ થાળી વગાડીને વિરોધ કર્યો હતો.

આ માંગ સાથે હવે માલધારી સમાજની મહિલાઓ પણ રોડ પર ઉતરી આવી છે. આજે રવિવારે રાત્રે શહેરના ઇસનપુર, સરખેજ, પાલડી સહિતના વિસ્તારોમાં મહિલાઓ થાળી અને ચમચી સાથે રોડ પર ઉતરી આવી હતી અને રોડ બંધ કરાવી ‘ભાજપ સરકાર હાય હાય, માલધારીઓને ગાય પાછી આપો’ તેવા નારા લગાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.