પેટલાદના જોગણ ગામ નજીક બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, 5 લોકો ઘાયલ

ગુજરાત
ગુજરાત

આણંદ જિલ્લામાં પેટલાદનાં જોગણ ગામ નજીક અકસ્માત સર્જાયો છે. બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલાં લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રેકટરના બે ટુકડા થયાં છે. જેમાં ટ્રેકટર ચાલક સહિત મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વહેલી સવારે પેટલાદનાં જોગણ ગામ નજીક બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો છે. વહેલી સવારે અકસ્માત થતા સ્થાનિકો દોડી આવ્યા હતાં. આ અકસ્માતમાં 5થી વધું લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલાં લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.