હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઘાતક આગાહી

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગ દ્વારા ભાર શિયાળે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે.  કેટલાંક સમયથી જાણે ગુજરાતની દશા બેઠી હોય એવા ઘાટ ઘડાયા છે. આપતા સપ્તાહે ગુજરાતમાં ફરી ઘેરાઈ શકે છે ચિંતાના વાદળો. જીહાં આ વાદળો ચિંતાના એટલાં માટે છેકે, અત્યારે શિયાળો શરૂ થઈ ગયો છે એવા માં જો એક પણ વાદળ આકાશમાં દેખાય તો એ ખેડૂત માટે ચિંતાનો વિષય બની જાય છે. ત્યારે અહીં તો ગુજરાત પર ફરી કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતે ફરી સહન કરવો પડી શકે છે માવઠાનો માર. મિચૌંગ વાવાઝોડાની અસરને પગલે ગુજરાત પર આવતું અઠવાડિયું ભારે રહેશે. આવતા અઠવાડિયે ગુજરાતમાં ફરીથી પડશે કમોસમી વરસાદ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.