ELECTION RESULTS: રાજસ્થાનની ત્રણ બેઠકોના પરિણામ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજસ્થાનની 199 બેઠકોમાંથી આ ત્રણ બેઠકોના પરિણામ આવી ગયા છે. મનોહર થાણા વિધાનસભા બેઠક પરથી ભાજપના ગોવિંદ પ્રસાદની જીત થઈ છે. તેમને 85,304 મત મળ્યા હતા. આ પહેલા પિંડવાડા આબુ સીટ પણ ભાજપના ખાતામાં આવી છે. BJP ઉમેદવાર સમરામ અહીંથી 13,094 મતોથી જીત્યા હતા. વિદ્યાધર નગરથી કોંગ્રેસના સીતારામ અગ્રવાલને પાછળ છોડી ભાજપના દિયા કુમારી જીતી ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.