ભાજપના સીએમ ઉમેદવાર બાબા બાલકનાથ પાછળ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજસ્થાનમાં ભાજપનો CMનો ચહેરો ગણાતા બાબા બાલકનાથ તેમની તિજારા બેઠક પરથી 789 મતોથી પાછળ ચાલી રહ્યા છે. બાબા બાલકનાથ પહેલાથી જ સાંસદ છે, પરંતુ જ્યારથી તેમને વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે ત્યારથી એવું માનવામાં આવતું હતું કે તેઓ CM પદ માટે સૌથી આગળ છે. તેમની સરખામણી CM યોગી આદિત્યનાથ સાથે કરાય છે. CM યોગી તેમની સીટ પર પ્રચાર કરવા પણ ગયા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.