ચુંટણી પરિણામ: વસુંધરાનો કમાલ, 29 હજાર મતથી આગળ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટન વિધાનસભા બેઠક પરથી 29 હજાર કરતાં વધુ મતોથી આગળ ચાલી રહી છે. કોંગ્રેસના રામલાલ પાછળ ચાલી રહ્યા છે. રાજસ્થાનમાં ભાજપ 115 અને કોંગ્રેસ 65 બેઠકો પર આગળ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.