સુરતમાં વહેલી સવારે આવ્યો ભૂકંપનો આંચકો

ગુજરાત
ગુજરાત

  • સુરતમાં અનુભવાયો ભૂકંપ 
  • ૮ વાગ્યે ભૂકંપનો આંચકો 

સુરતમાં સવારે 8 વાગ્યે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભૂંકપનું કેન્દ્રબિંદુ શહેરથી 20 કીમી દૂર રહ્યું છે.

રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તે સાથે જ સુરત શહેરમાં ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરત શહેરથી 20 કિમી દૂર રહ્યું છે. 2.6 ની તીવ્રતાથી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.