અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર સામે AMCની કડક કાર્યવાહી

ગુજરાત
ગુજરાત

AMCનું પ્રોપર્ટી વિભાગે અમદાવાદના જુદા-જુદા ઝોનમાં બાકીદારોની મિલકતોને સીલ મારવાની ઝુંબેશ શરૂ કરી છે. અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સ મામલે એક્શનમાં આવ્યું છે. આ માટે પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા શહેરના 7 ઝોનમાં અત્યાર સુધી 2,074 મિલકતો સીલ કરી 2 કરોડ 62 લાખનો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે.AMC દ્વાર ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 402 મિલકતો સીલ કરાઈ છે તો મધ્યઝોનમાં 332, ઉત્તર ઝોનમાં 332 મિલકતો સીલ કરાઈ છે.

  • AMC પ્રોપર્ટી ટેક્સ મામલે એક્શનમાં
  • અત્યાર સુધી 2,074 મિલકતો સીલ

318 એકમો સીલ કરી 34.38 લાખ ટેક્સ વસૂલાયો છે. જેની સાથે જ વર્ષ 2023-24માં પૂર્વ ઝોનમાં 6041 એકમો સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર સામે AMCની કાર્યવાહી ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.