સુરત સહીત અન્ય સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ઓટો રિક્ષા ચોરી કરતી ગેંગ ઝડપાઈ

ગુજરાત
ગુજરાત

સુરત સહિત અન્ય શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની ઓટો રીક્ષાની ચોરી કરતી ગેંગને ખટોદરા પોલીસે ઝડપી પાડી અને છ જેટલા ગુનાઓના રહસ્ય ઉકેલી કાઢ્યા છે. આ ગેંગ પાસેથી ચાર ઓટો રીક્ષા સહિત 6.70 લાખનો મુદ્દામાલ પકડી પડ્યો છે.

  • ચોર ગેંગ ૬ રીક્ષા સાથે ઝડપી પાડ્યા 
  • 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો 

ઝડપાયેલા ત્રણ આરોપીમાંથી એક આરોપી જયેશ ઉર્ફે જયલો ગૌરીશંકર રાવલ વિરૂદ્ધ પહેલાં પણ ભરૂચ ડિવિઝનમાં 1, વડોદરા રાવપુરા પોલીસમાં 2, ગાંધીનગર સેક્ટર 7માં 1 અને અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે.
ગેંગના ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.