મહેસાણા જિલ્લામાં 30થી વધુ મીઠાઈ ફરસાણના વ્યાપારીઓને ત્યાં ચેકિંગ

મહેસાણા
મહેસાણા

દિવાળીના તહેવારોને લઈ મહેસાણા જિલ્લામાં ઠેરઠેર ફરસાણ અને મીઠાઈ વાળાની હાટડીઓ લાગી છે.ત્યારે તહેવારોમાં મીઠાઈ ફરસાણના મોટા વ્યાપરીઓ એક માસ અગાઉથી જ મીઠાઈ બુકિંગના મોટા સ્ટોલ અલગ અલગ સ્થળે લગાવી બુકિંગ કરી રહ્યા છે. ત્યારે તહેવારોને લઈ ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે મહેસાણા જિલ્લાના બજારોમાં લોકો પણ ખરીદી કરવામાં જોતરાયા છે.ત્યારે દિવાળીના તહેવારને લઈ ગણતરીના દિવસો બાકી છે.ત્યારે ફૂડ વિભાગ મોડે મોડે જગ્યા બાદ વિવિધ વ્યાપારીઓને ત્યાંથી મીઠાઇ,ફરસાણ ના સેમ્પલ લેવાની અને સ્થળ પર વાસી મીઠાઇ નાસ કરવાની કામગીરી શરૂ કરી છે.ત્યારે દિવાળીના તહેવારમાં ફૂડ વિભાગે કરેલ કાર્યવાહીના આંકડા તેઓએ જાહેર કર્યા છે.


મહેસાણા જિલ્લાના ફૂડ વિભાગે 2 થી 8 તારીખ દરમિયાન જિલ્લાના કડી,મહેસાણા,વિજાપુર,બેચરાજી સહિતના તાલુકામાં આવેલા વિવિધ મીઠાઇ ફરસાણ ના વ્યાપારીઓને ત્યાંથી વિવિધ મીઠાઈ,ફરસાણ ના 30 થી વધુ સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલ્યા છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.