Rakhewal | 12-09-2020 Headlines

https://youtu.be/Ke6AwMfjmdg
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠામાં ફરી કોરોના વિસ્ફોટ એક સાથે નવા ૨૮ પોઝિટિવ કેસ આવતા ફફડાટ
નવરાત્રી પૂર્વે ફરી કેસમાં ઉછાળો આવતા ચિંતાનો વિષય

આગાહી વચ્ચે ડીસા પંથકમાં ૫વન અને ગાજવીજ સાથે ભારે વરસાદ.
અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતાં ચોમેર પાણી જ પાણી, વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉઠી.

લાખણીના સેકરા ગામમાં આવેલ પતાલેશ્વર ગૌશાળાની ૭૦૦થી વધુ ગાયોને ખેડુતે આંદોલનથી ભાવુક બની બાજરીનો ઉભો પાક ચરાવી દીધો.

ડીસામાં રખડતા ઢોર અને ભૂગર્ભ ગટરના ખાડાની સમસ્યા શિરદર્દ બની.
ભૂગર્ભ ગટરના ખાડા તેમજ રખડતા ઢોરથી અકસ્માતો સર્જાતાં શહેરીજનો ત્રાહિમામ.

અંબાજી નજીક સુરપગલા નદીમાં ન્હાવા પડેલા આબુરોડના એક યુવકનું ડૂબી જતાં મોત

ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં વધુ એક ગેટ ખોલવામાં આવ્યો.
ડેમનું લેવલ ૬૨૨ ફૂટે પહોંચ્યું, પાણીની આવક ૧૧ હજાર ક્યુસેક નોંધાઈ.

નવરાત્રી ઉજવણી માટે રાજ્ય સરકાર પરવાનગી નહિ આપે, જાહેર ગરબા, પાર્ટી પ્લોટ, શેરી ગરબા નહીં યોજાય.
નવરાત્રીના ૪ દિવસ અગાઉ રાજ્ય સરકાર જાહેરાત કરે તેવી શક્યતા.

ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમ 89 ટકા ભરાયો, સપાટી 340.04 ફૂટ પર પહોંચી.

લોકડાઉનના 172 દિવસ બાદ સાળંગપુર હનુમાનજીની આરતીના દર્શન ખુલ્યા, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા.

ખેડબ્રહ્મા તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતા અપાયું 8 દિવસનું લૉકડાઉન.

12માં દિવસે અરુણાચલ પ્રદેશના 5 યુવકોને ચીનની સેનાએ ભારતને સોંપ્યા, 14 દિવસ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા.

મોદીએ મધ્યપ્રદેશના 1.75 લાખ પરિવારોનો ગૃહપ્રવેશ કરાવડાવ્યો; કહ્યું- કોરોના હોવા છતાં અડધા સમયમાં ઘર બનાવી દીધાં.

શ્રીરામ મંદિરનું નિર્માણ શરૂ; પહેલા ભૂમિગત સ્તંભ નો 1 મહિનામાં ટેસ્ટ થશે, હજાર વર્ષની મજબૂતાઇ અપાશે.

અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો- લક્ષણ વિનાના બાળકોથી પણ વાયરસ ફેલાય છે; કોરોનાના વિશ્વમાં 2.86 કરોડ કેસ.

નોર્થ કોરિયાની અર્થવ્યવસ્થા પર સવાલ ઉઠાવતા તાનાશાહ ભડક્યા, મંત્રાલયના પાંચ અધિકારીઓને ગોળી મારવાનો આપ્યો આદેશ.

ડરથી અમેરિકા ભાગેલી ચીની વૈજ્ઞાનિકે કહ્યું: કોરોના ચીનનું જ કારસ્તાન, મારી પાસે પૂરાવા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.