ડીસામાં અંડર ગ્રાઉન્ડ ગટરના આડેધડ કામથી પ્રજામાં રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા નગરપાલિકા દ્વારા જલારામ મંદિરથી અંડર ગ્રાઉન્ડ ગટર લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ સામાન્ય વરસાદના કારણે દુકાનદારો, રાહદારીઓ અને વાહનચાલકો તોબા પોકારી ઉઠ્‌યા હતા.
જલારામ મંદિરથી સરદાર બાગ સુધીની અંડર ગટર લાઈનનું કામ એક મહિના સુધી કોઈ કારણસર બંધ હતું. પરંતુ વરસાદી સિઝનમાં ફરી શરૂ કરવામાં આવ્યું છે. પણ જે જગ્યાએ કામ થતું હતું. તેની જગ્યાએથી અન્ય જગ્યાએથી આ કામ ચાલુ કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.