મહેસાણામાં ચોથા નોરતાની રાતે યુવાઓએ ગરબાની રમઝટ બોલાવી

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં નવરાત્રીના ચોથા દિવસે ઠેરઠેર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં યુવાઓ પોતાના ગ્રૂપો સાથે વિવિધ સ્થળો પર જઈને ગરબે ઘૂમી રહ્યા છે.ત્યારે મહેસાણાના કેટલાક યુવાઓએ વિસનગર સકાળચંદ પટેલ યુનિવર્સિટીમાં પોતાના અવનવા સ્ટેપ કરી લોકોને મોહિત કરી મુક્યા હતા.


જેમાં ટ્રેડિશનલ ડ્રેસ અને સાથે અવનવા સ્ટેપ પર ગરબે ઘુમતા યુવાઓ જાણે નવરાત્રીની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.