મહેસાણા, ઊંઝામાં અવનવા સ્ટેપ અને ટ્રેડિશનલ ડ્રેશમાં સજ્જ થઈ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં ત્રીજા નોરતે ઊંઝા અને મહેસાણામાં ખેલૈયા ટ્રેડિશનલ ડ્રેસ અને અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમ્યા હતા. ઊંઝામાં ડ્રેસ કોડની મફત એક જેવા ટ્રેડિશનલ ડ્રેસમાં યુવા ખેલૈયા ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. તો મહેસાણામાં પણ સહારા ટાઉનશીપ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં ખેલૈયા મન મૂકી ગરબે રમતા જોવા મળ્યા હતા.


મહેસાણાના સહારા ટાઉનશીપમા નાના થી લઈ મોટા ખેલૈયા માતાજીની આરતી બાદ ગ્રાઉન્ડ પર ગરબે રમતા જોવા મળ્યાં હતા. ઊંઝામાં અને મહેસાણામાં યુવાઓએ પોતાના ગ્રુપ સાથે અવનવા સ્ટેપ પર ગરબા રમી લોકોને મોહિત કરી મૂક્યા હતા. જોકે, લોકો પણ અવનવા સ્ટેપ જોવા પોતે ગરબા મૂકી યુવાઓને જોવા ઉમટ્યા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.