મહેસાણામાં સેવી નિસ્ટ એજ્યુકેશન સેન્ટર દ્વારા તાલીમાર્થીઓને ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી

મહેસાણા
મહેસાણા

મહેસાણામા સેવી નિસ્ટ એજ્યુકેશન સેન્ટર મારફતે યુવા નવ નિર્માણ ગ્રુપ દ્વારા એજ્યુકેશન એન્ડ સ્કિલ ટ્રેનિંગમા ડિજિટલ ક્રાંતિ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડિજિટલ ક્રાંતિ અભિયાનમાં જોડાઈ તાલીમ મેળવી હતી.મહેસાણામાં સેવી નિસ્ટ ડિજિટલ ક્રાંતિ અભિયાન મારફતે ડિજિટલ એજ્યુકેશન દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓને 3 દિવસ કોમ્પ્યુટરની ની શુલ્ક તાલીમ આપવામાં આવી હતી અને સાથે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.


સેવી નિસ્ટ એજ્યુકેશન સેન્ટરના ડિજિટલ એજ્યુકેશન દિવસ દ્વારા ડિજિટલ અવેરનેસ અને કમ્પ્યુટરના વિવિધ વિષય ને સ્કિલ તરીકે ઉપયોગમાં લાવી જીવન શૈલી ને લેવી રીત આગળ વધારી શકાય તેના લક્ષી માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં 260 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તાલીમ આપવાનો એ હેતુ હતો કે આજના સમયમાં યુવાનોને ડિજિટલ વિસે માહિતગાર કરવા અને પોતાના કરિયરમાં નવી સ્કિલ વિકસાવી ને વધુ આગળ જય શકે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.