યુવતીઓની છેડતી કરવી રોમીયોને ભારે પડી, ભરે બજારે સરઘસ કાઢી શીખવાડ્યો કાયદોનો પાઠ

ગુજરાત
ગુજરાત

રાજકોટમાં દિવસે દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધતો ગયો છે. રાજકોટમાં યુવતીઓની પજવણીનો વીડિયો વાયરલ થયો હતો. રાજકોટમાં જાહેરમાં યુવતીઓની છેડતીકરનાર રોમિયોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટમાં જાહેરમાં યુવતીઓની છેડતી કરી પરેશાન કરતા વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે પોલીસે કેવલ નામના આરોપીની ધરપકડ કરી છે.

તો ઘટનાની વાત કરીએ તો આ ઘટના રાજકોટના પેડક રોડ પરની છે. અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે રાજકોટ પોલીસે છેડતી કરનાર યુવકનું સરઘસ કાઢ્યું હતુ. જેથી તે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બીજી વાર ન કરે. તો આ આરોપી વાલ્મિકી સરકારી ક્વાર્ટર્સમાં રહેતો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.