પાટણ જિલ્લાના અનુસુચિત જાતિના 1400 વિધાર્થીઓને PFSM શિષ્યવૃતિ ટેકનીકલ એરરના કારણે રિજેક્ટ થતા આપવાની માંગ

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના અનુસુચિત જાતિ ના 1400 વિધાર્થીઓ ને શિષ્યવૃતિ PFSM ટેકનીકલ એરર ના કારણે રિજેક્ટ થયેલ જે પુઃન મળવા તાલુકા પંચાયત ન્યાય સમિતિ ના ચેરમેને અનુ જાતિ કલ્યાણ કચેરી નિયામક ને પત્ર લખી રજૂઆત કરી હતી.

તાલુકા પંચાયતના ન્યાય સમિતિ ના ચેરમેન નરેશ પરમારે અનુ જાતિ કલ્યાણ કચેરી નિયામકને લખેલ પત્ર માં જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં અનુસુચિત જાતિ ના વિધાર્થીઓ ને શિષ્યવૃતિ માટે પી.એફ.એમ.એસ (PFSM) ઓનલાઈન ચુકવણું થતું હોય છે સદરહુ પોર્ટલ પર ટેકનીકલ કારણોસર એરર આવી વિધાર્થીઓનુ ઓનલાઈન ચુકવણું રીજેકટ થયેલ હોય એવા. વિધાર્થીઓ ને સત્વરે શિષ્યવૃતિ નુ ચુકવણું કરવા કાર્યવાહી કરવા આપ ને વિનંતી સહ ભલામણ છે તેમ જણાવ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.