નડાબેટ ખાતે જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઊજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

નડાબેટ ખાતે માં નડેશ્વરીના દર્શન કરી ગુજરાત પ્રદેશ મહિલા મોરચો તેમજ જિલ્લા તથા થરાદ તાલુકા, શહેર સમગ્ર ટીમ દ્વારા ત્રિરંગા સાથે જવાનોને રક્ષાસૂત્ર બાંધી મો મીઠું કરાવ્યું હતું.તેમની સાથે બેસી તેમના આયુ માટે પ્રાર્થના કરી હતી.

જિલ્લા અધ્યક્ષ ભીખીબેન વૉરા, મહામત્રી કૉકીલાબેન પ્રજાપતિ, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચા, જિલ્લા ઉપપ્રમુખ બેલાબેન મેવાડા,થરાદ પ્રભારી મણીબેન પટેલ, સંગઠન મંત્રી કલાવતીબેન ,પૂર્વ સંગઠન મંત્રી ચદૃકાબેન પટેલ, થરાદ ઈન્ચાર્જ અલકાબેન ત્રિવેદી, મહામંત્રી શારદાબેન ભાટી, સંગઠન ઉપ પ્રમુખ દીપીકાબેન ચૌધરી સહિત હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.