બનાસકાંઠાના થરાદમાં પૂરપાટ જતી ટ્રક સીધી દુકાનમાં ઘુસી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં એક અકસ્માતના સીસીટીની ફુટેજ સામે આવ્યા છે. બનાસકાંઠાના થરાદમાં માર્કેટયાર્ડ પાસે એક ટ્રક સીધી દુકાનમાં ઘૂસી ગઈ હતી. પૂર ઝડપે આવતી ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રકના અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે.

આ અકસ્માત બાદ આસ પાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. જો કે સમગ્ર ઘટનામાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.