સેમસંગે ભારતમાં ગેલેક્સી ટેબ એસ ૭ અને ટેબ એસ ૭ લોન્ચ કર્યા
ભારતની અત્યંત વિશ્વસનીય સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે આજે ગેલેક્સી ટેબ જી૭સિરીઝ લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી, જે તમારી ક્રિયાત્મકતા ઉજાગર કરવા, તમને મનોરંજનમાં ગળાડૂબ કરવા અને તમારી ઉત્પાદકતાને નવી ઊંચાઈ આપવા માટેનાં ટૂલ્સથી સમૃદ્ધ છે. ગેલેક્સી ટેબ એસ ૭ (જી૭) ૧૧ ઈંચ ડિસ્પ્લે સાથે આવે છે, જ્યારે ગેલેક્સી ટેબ એસ ૭ (જી૭ ) ૧૨.૪ ઈંચ ડિસ્પ્લે સાથે આવે છે.સેમસંગમાં અમે અમારા ગ્રાહકોને સતત બદલાતી દુનિયા માટે સુસજ્જ કરતી પ્રોડક્ટો નિર્માણ કરવામાં માનીએ છીએ. આગામી નવા નિયમોના આ યુગમાં ગેલેક્સી ટેબ એસ ૭ (જી૭) અને એસ ૭ (જી૭ ) તેમના દિવસમાં પ્રોડક્ટિવ, કનેક્ટેડ અને એન્ટરટેઈન્ડ રહેવા માટે નવી રીત શોધવામાં લોકોને મદદ કરશે. વિશાળ આકર્ષક ડિસ્પ્લે અને શક્તિશાળી પ્રોસેસર સાથે બોક્સ એસ પેન અને નવું અને સુધારિત ડ્ઢીઠ મોડ ગ્રાહકોને વર્ક એન્ડ પ્લે વચ્ચે આસાનીથી સ્વિચ કરવામાં મદદ કરે તે રીતે ઘડવામાં આવ્યા છે.