પાલનપુરની કોલેજની બહેનોની ટીમ કબડ્ડીમાં સેમી ફાઇનલમાં પહોંચી

બનાસકાંઠા
બનાસકાંઠા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ મુકામે સાયન્સ કોલેજ વડનગરના યજમાનપદે કબડ્ડી બહેનોની સ્પર્ધા પાટણ યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવેલ તેમાં કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. તેમાં એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુરની વિધાર્થીનીઓ ચૌધરી રીન્કુ, ચૌધરી પૂજા, ચૌધરી કમલા, ચૌધરી રમીલા કે., ચૌધરી રમલી બી ચૌધરી બંસરી, ચૌધરી હીના, ચૌધરી હીના ડી., ચૌધરી હીના આર., ચૌધરી મમતા ભાગ લીધો હતો


.તેમા ચૌધરી રીન્કુ અને ચૌધરી પૂજાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સેમિફાઇનલમાં ટીમે પ્રવેશ કર્યો હતો.વિધાથીની બહેનોને પ્રિન્સીપાલ ડો.મનિષાબેન શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડો.દિપ્તીબેને માર્ગદર્શન આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.