હિંમતનગરમાંથી બે ગુનાનો ફરાર આરોપી એલસીબીએ પકડ્યો

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી એલસીબીએ નાસતા ફરતા આરોપીઓને પકડવા પી.આઈ કેડી ગોહિલે જુદી જુદી ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાનથી મારી નાખવાની કોશિશ ના ગુનામાં અને પ્રોહિબિશન ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો રાજસ્થાનનો આરોપી ધુળાભાઈ કાંતિભાઈ ડામોર રહે ઉખેડી તા. નયા ગાવ જિ. ઉદેપુર રાજસ્થાનનો શખ્સ હિંમતનગર મોતીપુરા સર્કલ પાસે હોવાની માહિતીના આધારે એલસીબીએ ઝડપી પાડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.