પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં સ્વાતંત્ર દિવસની ઊજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં 77 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ હતી. જ્યાં મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં પધારેલ દહેજ પ્રતિબંધક અધિકારી રમીલાબા તેમજ બિન સરકારી સભ્યો, નાસ્તાના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતેવાસી બહેનો દ્વારા ડાન્સ, પોલીસ પરેડ, દેશભક્તિ ગીતો તેમજ રંગોળી પુરવામાં આવી હતી. આ પ્રસંગે મેનેજર તેમજ નારી સંરક્ષણ કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.