વાવના ટડાવ પાસે ટ્રેકટર પલ્ટી : ચાલકનો આબાદ બચાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ તાલુકાના ટડાવથી ચોથારનેસડા જવાના રોડ પર વરસાદી પાણી હજી સુધી ભરાયેલ પડ્યા છે. વરસાદી પાણીમાંથી વાહન ચાલકો પસાર થઇ રહ્યા છે. ત્યારે બુધવારે ચોથારનેસડા તરફથી ટડાવ તરફ આવતું પાણીનું ખાલી ટેન્કર સામેથી બાઈક આવતા સાઈડ તરફ કરવા જતા પલ્ટી મારી ગયું હતું. જો કે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.