પાલનપુર સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળામા વાનગી સ્પર્ધાનું આયોજન

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળામાં શનિવારના રોજ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો,જેમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી વિવિધ સાત્વિક વાનગીઓ જેવી કે,બીટનો હલવો, દાળવડા, પનીરનું શાક,કટલેસ,દુધીનો હલવો,રબડી, ખમણ, વગેરે વાનગીઓ દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી તૈયાર કરીને લાવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર આપીને પ્રોત્સાહીત કર્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.