થરાદ તાલુકાના આજાવાડા પ્રાથમિક શાળા ની છાત્રા કલા ઉત્સવમાં અવ્વલ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ તાલુકાના આજાવાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કિરણબેન આંબાભાઈ ચૌધરી કલા ઉત્સવ કાર્યક્રમમાં યોજાયો હતો. થરાદ તાલુકા કક્ષાની સ્પર્ધામાં બાલ કવિ વિભાગમાં સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી તાલુકાનું તથા રામપુરા સેન્ટર તેમજ આજાવાડા પ્રાથમિક શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીની તથા તેના માર્ગદર્શક શિક્ષક રૂડાભાઈ બોચિયા તથા બાબુભાઈ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.