પાલનપુરમાં સાયબર સિક્યુરિટી જાગૃતિ વિષય પર વ્યાખ્યાન યોજાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર। પાલનપુરમાં જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર CWDC સાઇબર ક્લબના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ.વિષય ઉપર શૈલેષભાઈ લુવા હેડ કોન્સ્ટેબલ ,સાઇબર ક્રાઇમ પાલનપુર) દ્વારા એટીએમ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ફ્રોડ જેવા વિવિધ વિષયો તેમજ સાઇબર ક્રાઇમ લો & હેલ્પલાઇન નંબરથી વિદ્યાર્થીનીઓને પીપીટીના માધ્યમથી માહિતીઆવી હતી. આ વ્યાખ્યાનનો લાભ 124 વિદ્યાર્થીનીઓએ લીધો હતો. પ્રિ. ડૉ .ચૌહાણના માર્ગદર્શન હેઠળ CWDC & સાઇબર ક્લબ કન્વીનર ડો .સુરેખાબેન પટેલ, પ્રો. હેમલબેન પટેલ, ડો.જાનકીબેન પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ડો .વિજય પ્રજાપતિ, પ્રો. મુકેશ રાવલ, ડો .ભારતીબેન, ડો .મનાલી બેન, ડો.પ્રતિક્ષા બેન, ડો.નૈલેશ ચૌધરી વગેરે અધ્યાપક મિત્રો તેમજ સેવક ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.