માલપુરમાં 12 ઓગસ્ટના યોજાનાર મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ કલેક્ટર, એસપી સહિત તંત્રના કર્મીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું

અરવલ્લી
અરવલ્લી

લોકસભાની ચૂંટણીઓ હવે નજીકના સમયમાં છે. ત્યારે સરકાર દ્વારા વિવિધ યોજનાના ભૂમી પૂજન અને લોકાર્પણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આગામી 12 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માલપુરની મુલાકાતે આવ્યા હતા. આગામી 12 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લીના માલપુરમાં છે. ત્યારે માલપુરથી વિવિધ યોજનાઓના લોકાર્પણ તેમજ ભૂમી પૂજન કરવાના છે. ત્યારે માલપુર તાલુકાના તળાવો ભરવાની યોજનાઓનું ભૂમિ પૂજન, માલપુરના નવા તાલૂકા પંચાયત ભવનનું લોકાર્પણ, ધનસુરા, રોજડ, દહેગામ ફોરલેન રસ્તાનું ભૂમિ પૂજન કરશે.આગામી 12 ઓગસ્ટના રોજ યોજાનાર મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર સક્રિય બન્યું હતો. આજે માલપુર પી.જી. મહેતા હાઈસ્કૂલના મેદાનમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રસસ્થી પારિક, જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ, તેમજ નિવાસી કલેક્ટર પ્રાંત અધિકરી સહિતના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.