બાયડના લીંબ ગામે મકાનમાં જુગાર રમતા 18 જુગરિયાઓ પોલીસે ઝડપી પાડ્યા

અરવલ્લી
અરવલ્લી

શ્રાવણ માસ આવતાં જ શ્રાવણીયા જુગરિયાઓ સક્રિય બનતા હોય છે. કોઈને કોઈ સ્થળ શોધી પતાનો જુગાર રમતા હોય છે. ત્યારે બાયડ તાલુકામાંથી મોટી સંખ્યામાં જુગરિયાઓ ઝડપી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.બાયડના અંબાલિયારા પોલીસને બાતમી હતી કે લીંબ ગામે એક મકાનમાં પતાનો જુગાર રમાઈ રહ્યો છે. તે મુજબ પોલીસે લીંબ ગામના પાકા મકાનમાં રેડ કરી હતી. તો મકાનના અંદરના ભાગમાં 18 જુગરિયાઓ પતાનો જુગાર રમતા અમબલિયાર પોલીસે રંગે હાથ જડપી પડ્યા હતા. સાથે રોકડ અને વ્હિકલ સહિત રૂ. 19.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ મોટી સંખ્યામાં જુગરીગઓ ઝડપીને પોલીસને મોટી સફળતા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.